Monday 15 July 2019

સ્થાભેશ્વર મહાદેવ મંદિર

સ્થભેશ્વર મહાદેવ મંદિર 



સથભેશ્વર મહાદેવ મંદિર આ મંદિર ગુજરાત રાજ્ય ના ભરૃચ જિલ્લા ના કવિ કંબોઇ ના દરિયા કિનારે આવેલ છે 

આ મંદિર આશરે 200 વર્ષ જૂનું માનવામાં આવે છે અહીં મહાદેવ ની 4 ફૂટ ઉંચી શિવલિંગ આવેલ છે 

આ મંદિર માં ભક્તો ને માત્ર એક જ વાર દિવસ માં દર્શન કરવાદેવામાં આવે છે  કારણ કે આ મંદિર દિવસ માં 2 વાર દરિયામાં ડૂબી જાય છે અહીં દરિયો  મહાદેવ ને 2 વાર દિવસ માં જળાભિશેક કરાવે છે 

આ મંદિર માં આવનાર ભક્તો ને એક ચિઠ્ઠી આપવામાં આવે છે જેમાં મંદિર ના દર્શન નો સમય  અને આરતી નો ટાઈમ લખે લો હોય છે જેથી ભક્તો ને અહીં આવવા માં કોઈ પણ જાત ની તકલીફ ના થાય  આ મંદિર દરિયામાં વીર આવે ત્યારે ડૂબી જાય છે ત્યારે કોઈને પણ મંદિર માં જવા દેતા નથી ત્યારે મંદિર માં જવા ને સખત મનાય હોય છે 

દરિયામાં વીર આવવાનો ટાઈમ દરોજ નો અલગ અલગ હોય છે તેથી મંદિર નો પણ ટાઈમ દરોજ નો અલગ રહે છે 
તેની માહિતીચીઠ્ઠી આપવામાં આવે છે 
                         
                       આ મંદિર ના સ્થાપન ની પૌરાણિક કથા 


પૌરાણિક કથા અનુસાર આ મંદિર ની સ્થાપન ભગવાન કાર્તિક કરી હતી 

આ મંદિર ની સ્થાપના   નું  વર્ણન શિવ પુરાણ ના રુદસહિતના   એક દસ અધ્યાય માં જોવા મળે છે આ મંદિર ની પ્રાચીન તાનું  પ્રમાણ સ્કંદ પૂરાં માં જોવા મળે છે 

પૌરાણિક કથા અનુસાર તારકા સુર નામના રકસસે મહાદેવ નો તપ કરી ને તેને પ્રશ્ર્ન કરિયા અને તેમની પાસે અમ્મર તાનું  વરદાન માગ્યું 
આ વરદાન મહાદેવ નાકારીયું તો તારક સુર એ વરદાન માંગતા કહીંયુ કે મને શિવ પુત્ર 6 દિવશ ની આયુ વારો મારી હત્યા કરી શકે આ વરદાન માલતાજ  તારક સુરે ત્રણેય લોક માં હાહાકાર મચાવી દીધો 

બધા દેવતા તેના થી બચવા મહાદેવ પાસે પોંહચીયા અને મહાદેવ ને રકસા કરવા વીંનતી  કરી ત્યારે મહાદેવ સ્વેત પર્વત ના પંડ માંથી ભવન કાર્તિક ને પ્રગટ કારિયા અને તારાકા સુર નો વધ કરવા કહીંયુ ત્યારે કાર્તિક ભગવાન ને તારકા સુર નો વધ કરીયો 

ભગવાન કાર્તિક ને જાણ થયું કે તારકાસુર મહાદેવનો બોવ મોટો ભક્ત  બોવ  દુઃખ થાય ત્યારે વિષ્ણુ ભગવાને  મુર્તીસ્થાપવા કહયું 

કાર્તિક ભગવાન સ્થપીહોવાથી તે  સ્થંભેશ્વર મહાદેવ તરીકે ઓળખાય   છે 


   

No comments: