સ્વામિનારાયણ મંદિર જામનગર
સ્વામિનારાયણ મંદિર જામનગર ની બહાર દ્વારકા રોડ પર જતા વચ્ચે આવે છે આ મંદિર ખુબજ વિશાળ છે આ મંદિર માં પ્રવેશ કરતાજ ભગવાન સ્વામિનારાયણ ના ચારણ ની મૂર્તિ આવે છે
બેસવા મોટા મોટા બાગ પણ આવેલા છે આ મંદિર 2005 પ્રમુશી મારાજ દ્વારા સ્થાપવામાં આવેલું આ મંદિર ને બનતા 5 - 6 વર્ષ નો સમય લાગેલો
મંદિર વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ સભા ગૃહો બગીચા અને ભોજનાલય આવેલા છે
આ મંદિર માં રવિવારે સભા પણ થાય છે નાના બાળકો ને જ્ઞાન પણ આપવામાં આવે છે
સ્વામિનારાયણ નું સૌથી મોટું મંદિર ગુજરાત નું અમદાવાદ માં ગાંધીનગર માં આવે લઉં છે અબુધાબી માં પણ સ્વામિનારાયણ નું મંદિર બંનાવ વા માં અવિરહીયુ છે અને અન્ય કેટલા દેશો માં પણ સ્વામિનારાયણ ના મંદિર આવેલા છે
તમે આ મંદિર જોવા માંગતા હોવ તો યુટ્યુબ માં mvtraveling channel follow કરો
jamnagar city

No comments:
Post a Comment