Tuesday, 2 July 2019

જામ રણજીતસિંહ પાર્ક અને રણજિત સાગર ડેમ

જામ રણજીતસિંહ પાર્ક અને રણજિત સાગર ડેમ 


         જામ રણજીતસિંહ પાર્ક જામનગર થી 6 k m  દૂર લાલપૂર બાયપાસ થી આગળ આવેલું છે આજામનગર  નું સૌથી મોટું અને જૂનું પાર્ક છે હાલ થોડા સમય પેલા તેને રિન્યુ કરવા માં આવેલું છે 





આ પાર્ક હાલ બવ સુંદર અને મોટું બની ગયું છે આ પાર્ક આપડા  રાજા  એ બનાવેલ છે 



આયા થી થોડી દૂર એક મોટો અને વિશાળ ડેમ આવેલ છે આ ડેમ  જામ રણજીતસિંહ બનાવેલ છે તેથી આ ડેમ નું નામે પણ રાજા નામે રાખવા માં આવેલ છે આ ડેમ નું નામ રણજીતસાગર ડેમ  છે 

અહીં હાલ માં લોકો ફરવા અને પિક્નીક માંટે ભારી માત્રામાં આવે છે આ પાર્ક હાલ રવિવાર ના બહું માત્રામાં લોકો જોવા મળે છે 


 આ પાર્ક માં એક વિમાન પણ રાખવા માં આવેલુ  છે જે ત્યાં મળી આવેલ હતું આ વિમાન ને ત્યાં બાળકો ને રમવા માટે રાખવા માં આવેલ છે 



અહીં બાળકો માટે રમવા માટે  મેદાન અને હિચકા અને ઘણી વસ્તુ ઓ રાખવા માં આવેલ છે અહીં જિમ ના સાધન પણ છે આ પાર્ક સવાર 6:00  થી રાતે 11:00 વાગે સુધી ચાલુ હોય છે 




form more information 
full video in my youtube channel  
#mvtraveling go and see


No comments: