Tuesday 4 June 2019

sapda the temple of ganesha/સપડા ગણપતિ બાપા નું મંદિર

સપડા ગણેશજી  નું મંદિર


મંદિર 

સપડા  એ ભારતના ગુજરાત રાજ્યના જામનગર જીલ્લામાં આવેલુ  એક ગામ પંચાયત છે. 

સપડા  મૂળ ભાષા ગુજરાતી છે અને મોટાભાગના ગામ લોકો ગુજરાતી બોલે છે. સપડા લોકો સંચાર માટે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે 

સપડા મંદિર જામનગર થી 20 km દૂર આવેલું છે.સપડા ગણે શ  જી  નું મંદિર છે।.આ મંદિર ખુબજ વિશાળ છે સપડા મંદિર જતા વચ્ચે વિજરખી ડેમ આવે છે આ ડેમ ખુબજ વિશાળ છે। આ ડેમ માં ચોમાસા માં ખુબજ પાણી હોય છે.

                                          વિજરખી ડેમ 

આ મંદિર મોટી ઢાળ પાર આવેલું છે આ ગણેશ જી  નું મંદિર ખુબજ પ્રખ્યાત છે ઘણા લોકો અહીં પગપાળા કરીને પણ જામનગર થી આવે છે સપડા મંદિર માં ગણેશ ચતુર્થી ના દિવસે ઘણી ભારી માત્રા માં ભીડ જોવા મળે છે 

હાલ અહીં ગણેશ  જી  ની વિશાળ મૂર્તિ પણ બનાવ વા માં આવી છે





No comments: